પોલીસ અધિકારી પર ઇરાદાપૂર્વક હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડવા બદલની કલમો હેઠળ ગુનો. નોંધવામાં આવ્યો છે તેમજ ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરવા બદલ ગુનો. નોંધવામાં આવ્યો છે પ્રોહિબિશનની રેડ દરમિયાન વોચમાં ઉભેલા રાજગઢ પોલીસ મથકના PSI એસ.એમ. ડામોર પર એક બુટલેગરે પૂરઝડપે બાઇક ચઢાવી હુમલો કર્યો હતો. આ હુમલામાં PSIને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને ગોધરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે બુટલેગર મહેશ રાઠવા સહિત અન્ય એક ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી