નવસારી: દુકાનના કરાયેલા ભાડા વધારાને લઇને વીર સાવરકર શોપિંગ સેન્ટરના વેપારીઓએ મહાપાલિકા ખાતે વિરોધ દર્શાવ્યો
Navsari, Navsari | Jul 18, 2025
નવસારી શહેરના તીઘરા વિસ્તારમાં આવેલા વીર સાવરકર શોપિંગ સેન્ટરના વેપારીઓએ ભાડા વધારાનો વિરોધ કર્યો છે. વેપારીઓએ નવસારી...