દાહોદ: દાહોદ જિલ્લા ના કોમર્શિયલ વાહનચાલકો ની મુશકેલી વધી.RTO વિભાગ દવારા ફિટનેસ સેન્ટર બંધ થતા હવે ગોધરા ખાતે જવા વાહનચાલકો મજ
Dohad, Dahod | Dec 3, 2025 રોજે રોજ નુ કમાઇ ને જીવન ગુજરાતા વાહન ચાલકો ને હવે ફિટનેસ માટે ગોધરા જવુ પડે તો ધર કેવી રીતે ચાલશે એવા અનેક સવાલો.સત્વરે ફિટનેસ સેન્ટર દાહોદ મા ફરી ચાલુ રાખવા વાહન ચાલકો ની માંગ