ઉમરાળા: વલ્લભીપુર: આજે ઉમરાળા ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને ગરીબોના પડતર પ્રશ્નો ને લઇ ધરણા પ્રદર્શન કરશે.
Umrala, Bhavnagar | Jul 22, 2025
આજે તારીખ 21 જુલાઈ ના રોજ ઉમરાળા સેવા સદન ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકાના ખેડૂતો અને ગરીબોના પડતર પ્રશ્નોને લઇ ધરણા...