આજરોજ દાહોદ સહિત પશ્ચિમ રેલવેના અલગ અલગ ડિવિઝનમાં ચૂંટણી અંતર્ગત મતદાન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેના જ ભાગરૂપે દાહોદમાં ડિરેક્ટર પદ માટે આજરોજ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી દાહોદના રેલવે સ્ટેશન સામે કારખાના સહિત અલગ અલગ જગ્યા એ મતદાન મથકો પર ભીડ જોવા મળી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાનની ૧૨ વાગ્યા સુમાર સુધી પ પણ કતારો જોવાઈ દાહોદ ખાતેથ