“જેસર તાલુકામાં પીજીવીસીએલ ને રજૂઆતના કરવામાં આવી તારીખ 27 ડિસેમ્બર 2025 ને શનિવારે પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા તાત્કાલિક લાઇન રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે અને વિસ્તારમાં વીજ પુરવઠામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. તંત્રની ઝડપી અને અસરકારક કાર્યવાહી બદલ સ્થાનિક ગ્રામજનોએ સંતોષ વ્યક્ત કર્યો છે.”