ભરૂચ: SOG પોલીસે ઇન્દોર ગામે રહેણાંક મકાનના વાડામાં વાવેતર કરેલ શંકાસ્પદ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ જડપી પાડ્યો.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પોલીસ મથક વિસ્તારના ઇન્દોર ગામેથી ભરૂચ એસઓજી ની ટીમે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ સાથે એક ઈસમ ને પકડી પાડ્યો હતો.