પાટણ વેરાવળ: ગીરસોમનાથ જીલ્લા sog પોલીસે બાયપાસ ચોકડી પરથી બે શખ્સોને 4 કિલો ગાંજો સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી#
Patan Veraval, Gir Somnath | Apr 27, 2025
ગીરસોમનાથ જીલ્લા sog પોલીસે આજરોજ 6 કલાક આસપાસ વેરાવળ બાયપાસ ચોકડી નજીક થી બે શખ્સોને 4 કિલો ગાંજા સાથે ઝડપી પાડી ndps...