Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद

ગોધરા: જિલ્લાના સંતરોડથી સંતરામપુરને જોડતા રસ્તાનું રિસરફેસિંગ અને વાઇડનિંગના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Godhra, Panch Mahals | Mar 30, 2026
પંચમહાલ અને મહીસાગર જિલ્લાને જોડતા સંતરોડ–સંતરામપુર માર્ગના 33 કિમી રિસરફેસિંગ અને વાઇન્ડિંગ કામનું ખાતમુહૂર્ત મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં થયું. આશરે 13 કરોડના ખર્ચે “ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર” હેઠળ ફોરલેન માર્ગ વિકસાવવામાં આવશે. ઉપરાંત તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ માર્ગ સુધારણા કામ શરૂ થયું. આથી પરિવહન વધુ સરળ અને સુરક્ષિત બનશે તથા વેપાર, રોજગાર અને ગ્રામ્ય વિકાસને પ્રોત્સાહન મળશે.

MORE NEWS