જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મહેસાણા જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી બદલ BLO નું સન્માન કરવામાં આવ્યું
Mahesana City, Mahesana | Nov 24, 2025
મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત મહેસાણા જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ EF વિતરણ અને ડીઝીટાઈઝેશનની કામગીરી કરવામાં આવી છે. જે અંતર્ગત SIRની EF વિતરણ અને ડીઝીટાઈઝેશનની 100% કામગીરી બદલ BLO નું સન્માન કરવામાં આવ્યું