વડોદરા: એરપોર્ટ પાસે જાહેરમાં છુટા હાથની મારામારી,લાકડીઓ ઉછડી
વડોદરા : શહેરના એરપોર્ટ રોડ પર છુટા હાથની મારામારી થઈ હતી.એરપોર્ટ રોડ પર મારામારીની ઘટનામાં લાકડીઓથી હુમલો કરાયો હતો.જેનો વીડિયો વાયરલ થયો હતો.જોકે,જાહેર માર્ગ પર છુટા હાથની મારામારીથી તમાશો ઉભો થયો હતો.જૂની અદાવતે મારામારીની ઘટના બની હોવાની માહિતી મળવા પામી હતી.સમગ્ર મામલો મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.