ઘોઘા સોનારીયા તળાવની સામે આવેલ હઝરત પાગડશા પીર બાપુનો ઉર્ષ દર વર્ષની પરંપરાગત રીતે આ વર્ષે પણ ઉજવવામાં આવ્યો આજરોજ તા.17/1/26 ને શનિવારે સાંજે 7 કલાકના રોજ ઘોઘા સોનારીયા તળાવની સામે વોહરાના કબ્રસ્તાનની બાજુમાં આવેલ હઝરત પાગડશા પીર બાપુનો ઉર્ષ શરીફ કોમી એકતા અને ભાઈ ચારા સાથે શાનદાર રીતે ઉજવવામાં આવ્યો આ ઉર્ષ શરીફમાં સંદલ શરીફ ન્યાઝ શરીફ સલાતો સલામ તેમજ સામુહિક દુવાઓ સહીત અનેક ધાર્મિક કાર્ય કર્મો કરવામાં આવ્યા તેમજ આ ઉર્ષ પ્રસંગે મોટી સંખ્યા