નાંદોદ: 23 નવેમ્બરે ગુનસ્તા સુગર ફેક્ટરી ખાતે કિસાન મહાપંચાયત યોજાશે એ બાબતે ધારાસભ્ય ચૈરતભાઈ વસાવાએ સર્કિટ હાઉસ ખાતેથી માહીતી
Nandod, Narmada | Nov 19, 2025 આવનારી 23મી નવેમ્બરના રવિવારના રોજ ગુનાસ્તા સુગર ફેક્ટરી ખાતે કિસાન મહાપંચાયતનુ આયોજન કરવામાં આવ્યું છે જેમાં જરૂરી મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવશે તેની આજે બેઠક હતી અને તેમાં જરૂરી ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી તેમાં ખેડૂતો તેમ અન્ય પ્રશ્નોના મુદ્દે આ મહા પંચાયત યોજાશે