ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામા તા.૧૭ જુલાઈના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગવર્નિંગ બોડીની સમીક્ષા બેઠક યોજાઈ
Ahwa, The Dangs | Jul 17, 2025
નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠક જિલ્લા પંચાયતના સભાખંડમાં યોજાઈ હતી....