આવતીકાલે AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી રાજકોટ જેલમાં બંધ ખેડુતો અને AAP નેતાઓને મળવા જશે,ખેડૂતો તથા AAP નેતાઓને મળવા માટે આમ આદમી પાર્ટી એ જેલ પ્રશાસન પાસે મંજૂરી માંગી,આવતીકાલે બપોરે અરવિંદ કેજરીવાલજી ખેડૂતો અને AAP નેતા રાજુ કરપડા તથા પ્રવિણ રામની મુલાકાત લેવા રાજકોટ સેન્ટ્રલ જેલ જશે: મનોજ સોરઠીયા