"50 રૂપિયાના પતંગની ખરીદીમાં 50હજારનો મોબાઈલ જવાની શક્યતા છે "ઉતરાણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે,સુરતના ડગરવાડ ખાતે આવેલ પતંગ બજારમાં ખૂબ જ ભીડ જોવા મળી,ભીડનો લાભ લઇ ચોરો દ્વારા મોબાઈલ અને પાકીટની ચોરી કરવામાં આવતી હોય છે,લાલગેટ પોલીસ દ્વારા કિસ્સા કાતરોથી સાવધાન રહેવા અપીલ કરી...