ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરાયું છે. શહેરના જવાહર મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 1016 જેટલાં દિવ્યાંગજનોને સાધન સહાય અર્પણ કરવામાં આવી હતી. જેમાં આશરે રૂપિયા 1 કરોડ 10 લાખના સાધનોની સહાય અર્પણ કરાઈ હતી. જેમાં ભાવનગરના પૂર્વ, પશ્ચિમ અને ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના દિવ્યાંગજનોને સહાય આપવામાં આવી છે.