રાજકોટ પૂર્વ: #jansmasya: રાજકોટના કણકોટ રોડની બિસ્માર હાલતને લઈને ભાજપના આગેવાન ઉપવાસ પર બેઠાં
Rajkot East, Rajkot | Jul 12, 2025
રાજકોટ-કણકોટ જતાં રોડની બિસ્માર હાલતને લઈને ભાજપના આગેવાન નરેન્દ્રસિંહ રાઠોડે ઉપવાસ આંદોલન છેડ્યું, અત્યંત ખરાબ રસ્તાને...