પંચમહાલ જિલ્લાના શહેરા નગરના મુખ્ય હાઇવે માર્ગ પર ગેરકાયદેસર રીતે કરાયેલ દબાણો મામલે gsrdc દ્વારા કાચા પાકા દબાણકારોને દબાણો દૂર કરવા નોટિસ અપાઈ છે,ત્યારે હાઇવે માર્ગના મધ્યબિંદુથી જે 14 મીટર માપ નક્કી કરાયો છે,તેની જગ્યાએ 12 મીટર માપ કરવામાં આવે સ્થાનિક વેપારીએ માંગ કરી હતી.