બોટાદના ભાવનગર રોડ ફાટકના ઢાળમાં બસરિવર્શ આવતા બસ બાવલમાં અટકી, પાલીતાણા- સુરેન્દ્રનગર એસ.ટી. બસ ની મોટી દુર્ઘટના ટળી
Botad City, Botad | Jul 27, 2025
આજ 27 જુલાઈ સવારે 9:00 કલાકે પેસેન્જર ભરેલ ભાવનગર ફાટક પરથી ક્રોસ થતા ઢાળ ઉપર થી રિવર્સમાં પાછી આવતા ખૂબ મોટી દુર્ઘટના...