ગોધરા: શહેરના બહારપૂરા વિસ્તારમાં આવેલ મારવાડીવાસમાં રહેતા આધેડે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું.
Godhra, Panch Mahals | Jul 24, 2025
ગોધરા શહેરના બહારપૂરા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય આધેડે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર ઝેરી દવા સેવન કરી આત્મહત્યાનો પ્રયાસ...