માલપુર: માલપુરનાં ચોરીવાડ થી લાલપુર જવાના બિસ્માર રસ્તા ને લઈ સ્થાનીકો મુસ્કેલી નો સામનો કરવા મજબુર બન્યા. #Jansmasya
Malpur, Aravallis | Jul 23, 2025
માલપુરનાં ચોરીવાડ થી લાલપુર જવાનો રસ્તો બિસ્માર હાલત માં જોવા મળ્યો છે.વરસાદ વરતા ની સાથ બે કીમી રસ્તો કાદવ કીંચડ થઈ જાય...