નવસારી: નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે ખરસાડ ગામના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા લોકોને પડી મુશ્કેલ #Jansamasya
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ખરસાડ ગામમાં વરસાદ વરસતા અને તેનું ખાડીનું પાણી રસ્તા ઉપર આવી જતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નવસારી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ છે જેને લઇને લોકમાતા નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે.