જામજોધપુર: ઘુંનડા ખાતે નાગેશ્વર મહાદેવના મંદિરે ભક્તો ઉમટ્યા, મહાદેવની મહાઆરતી તથા દર્શન કરી ધન્યતા અનુભવી
Jamjodhpur, Jamnagar | Jul 28, 2025
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘુંનડા ખાતે આવેલ શ્રી ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે...