ધ્રાંગધ્રા શહેરના વિવિધ વિસ્તારોમાં સીટી પોલીસ અધિકારી પી. આઈ. એમ યુ મશી ની સૂચના થી શહેરના વિવિધ વિસ્તારો પી એસ આઈ વાધેલા તથા ટ્રાફિક જમાદાર મહેન્દ્રસિંહ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ જેમાં નંબર પ્લેટ વગર ના વાહ નો તથા લાયસન્સ કાગળો વગરના વાહનચાલકો શહેરમાં રોફ જમાવતા દંડવા માં આવેલ અને મોટરસાયકલ 6 ડીટેઇન કરી ટ્રાફિક સમસ્યા દૂર કરવામાં આવી.