આજે રવિવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ પિરાણા ચાર રસ્તા પાસે ટ્રાફિક નિવારવા કામગીરી હાથ ધરી હતી.રસ્તા પર ડાયવર્ઝન મુકી રસ્તા પર ડાયવર્ઝન આપવામા આવ્યુ હતુ.ટ્રાફિકને ડાયવર્ઝન આપી રસ્તા પર વાહનોની ઈન્ટેનસીટી ઘટાડી વાહન વ્યવહાર સુચારુ કરવા કામગીરી કરાઈ હતી.