જામનગર શહેર: જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ખોટા પોલીસ અને ખોટા પત્રકારની ઓળખ આપી ₹20,000 પડાવવા મામલે 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
જામનગર શહેરના જુના રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા યુવાનને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને ત્રિલોક ન્યૂઝ રાજકોટની ઓળખ આપી ધમકાવી રૂ.વીસ હજાર પડાવી લીધા. જામનગરમાં ફરી સામે આવ્યો નકલી પોલીસનો આતંક...