દાહોદ જિલ્લાના ચેનપુર ગામે પાનમ નદી ઉપર પંચમહાલ જીલ્લા ને જોડતા બ્રિજ નુ ખાત મુહર્ત કરવામાં આવ્યું.દાહોદ પંચમહાલ જિલ્લા ને જોડતા પાનમ નદી ના બ્રિજ નુ ખાતમુર્હુત કરવામાં આવ્યું.દાહોદ સાંસદ સ્થાનીક ધારાસભ્યો ની ઉપસ્થિતિ માં બ્રિજ નુ ખાતમુર્હુત કરવામાં આવ્યું.22કરોડ ના ખર્ચે બની રહેલા નવા બ્રિજ નુ ખાતમુર્હુત કરાયુ