ધારી તાલુકાના ઢોલરવા ગામના મહંત બાપુ બટન વિસ્તારમાં હતા ત્યારે થોડીક વાર બાદ પોતાની ગાડી લઈ અને ગાડીમાં બેસવા ગયેલ ત્યારે તેની ગાડીમાં મહાકાય સરપ આવી જતા તેઓએ જંગલ વિસ્તારમાં સરપને મુક્ત કરવામાં આવેલ હતો ત્યારે રાહદારીએ પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરવામાં આવ્યો છે..