બાયડ: ધી બાયડ તાલુકા પ્રાથમિક ટીચર્સ ક્રેડિટ સોસાયટી લિમીટેડ દહેમાઈની ૬૯મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
Bayad, Aravallis | Jul 9, 2025
ધી બાયડ તાલુકા પ્રાથમિક ટીચર્સ કે.સો.લી.દહેમાઈ ની ૬૯ મી વાર્ષિક સાધારણ સભા ડેમાઈ મંડળીના હોલમાં યોજાઈ ગઈ હતી જેમાં સને...