જૂનાગઢ: જિલ્લામાં પશુધનના આરોગ્યની દેખભાળ માટે પશુપાલન વિભાગની 11 ટીમ કાર્યરત કરાઈ, 1755 પશુઓને દવાઓ અને સારવાર અપાઈ
Junagadh City, Junagadh | Aug 30, 2024
જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં જિલ્લાના પશુપાલકોના પશુઓના સ્વાસ્થ્યની પણ તકેદારીઓ લેવામાં આવી રહી છે, આ...