જૂનાગઢ: તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગોવંશ કતલ અંગે પોલીસની SP કચેરીએ પ્રેસ કોન્ફરન્સ
જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગોવંશ કતલ અંગે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી વધુમાં માહિતી આપી છે.ડીવાયએસપીએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. એસ.સી એસ.ટી સેલ કચેરી એસપી ઓફિસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે.