લખતર: લખતર ઢાંકી ગામ ખાતે પ્રાથમિક શાળાનું નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું
લખતર તાલુકાના ઢાંકી ગામ ખાતે પ્રાથમિક શાળા ના બિલ્ડીંગનું લોકાર્પણ લખતર દસાડા ધારાસભ્યના વરધસતે કરવામાં આવ્યું લખતર ઢાંકી ગામ ખાતે બનેલ પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ અંદાજિત ખર્ચ 2.25 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું