લખતર: તાલુકાના આંગણવાડી વર્કર તેમજ હેલ્પર બહેનો દ્વારા પડતર માંગણીઓને લઇ સીડીપીઓને આવેદનપત્ર પાઠવાયુ
Lakhtar, Surendranagar | Jul 10, 2025
લખતર ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટેડ યુનિયન સીઆઇટીયુ તેમજ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર એન્ડ...