ક્લાસ વન ઓફિસર ડીઇઓ મહેશ પાંડે પણ આવી પહોંચ્યા હતા. મંચ પર પહોંચેલા ક્લાસ વન ઓફિસર ડીઇઓ મહેશ પાંડે સીધા મંચ પર પહોંચ્યા હતા, જ્યાં ઉપસ્થિત વિધાનસભા દંડક બાળુ શુક્લને ચરણ સ્પર્શ કરતા અન્ય સૌ મહાનુભાવો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મંચ પર ઉપસ્થિત વિધાનસભા દંડક બાળુ શુક્લને ક્લાસ વન ઓફિસર ડીઈઓ મહેશ પાંડેએ ચરણ સ્પર્શ કરતા ચર્ચાનો વિષય બન્યો હતો.