ફતેપુરા: સુખસર પોલીસે આમલીખેડા ખાતેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી,મહુડાનો વોસ નાશ કરાયો
Fatepura, Dahod | Jun 12, 2025 આજે તારીખ 12/06/2025 ગુરુવારના રોજ મળેલ માહિતી મુજબ સુખસર પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ પર હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી.પોલીસે મહુડાનો વોસ નાશ કરાયો તેમજ ભટ્ટીમાં વપરાશ કરેલ સામાન જપ્ત કરાયો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સાંજે 6.35 કલાકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.