નાંદોદ: આદિવાસી સમાજના જાગૃત આગેવાન ધનરાજભાઈ વસાવા આવતીકાલે ઝઘડિયા જીઆઇડીસી ની મુલાકાત લેશે.
Nandod, Narmada | Nov 19, 2025 આદિવાસી સમાજના જાગૃત આગેવાન ધનરાજભાઈ વસાવાના કહેવા મુજબ છે આગળ પણ હું આ જીઆઇડીસી ની મુલાકાત લીધી હતી અને કેટલા પ્રશ્નો વિશે મને જાણ મળી હતી ત્યારે હું આવતીકાલે આવી રહ્યો છું ત્યાં હું બપોરે 1:30 કલાકે જીઆઇડીસી પર આવીશ તો સૌએ ભેગા થવા માટે અપીલ કરી છે