બગસરા: હામાપુર ગામે બાળક પર વન પ્રાણી નો હુમલો થાતા થયુ મોત
બગસરા તાલુકાના હમાપર ગામે રહેતા ખેડૂતની વાડીમાં કામ કરતા હતા ત્યારે અચાનક બાળક પર વન પ્રાણી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે પરિવારને જાણ થતા તાત્કાલિક પરિવાર દોડી આવ્યા હતા ત્યારે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી ત્યારે ઘટના સ્થળે દોડી આવ્યા છે..