ધારી પોલીસ વિભાગ દ્વારા પોસ્કો ના આરોપીને ઝડપી લીધો,પોલીસ વિભાગના પી.આઈ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડામોર તેમજ ડી સ્ટાફ દ્વારા પોસ્કોના આરોપીને બગસરા થી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ધારી: પોલીસ દ્વારા પોસ્કોના આરોપીને બગસરા થી ઝડપી પાડવામાં આવ્યો છે.. - Dhari News