મોરબી: રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી મળ્યા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી
Morvi, Morbi | Nov 15, 2025 રાજ્યકક્ષાના શ્રમ રોજગાર મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા એ આજરોજ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. સૂત્રો પાસેથી માહિતી અનુસાર આગામી 21 તારીખના રોજ મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે ઉદઘાટન અગાઉ કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા