વંથળી: શાપુર ને જોડતા પુલની હાલત અતિ ભયજનક, લોકોને વડોદરા જેવી દુર્ઘટનાનો ભય,જી.પં ઉપપ્રમુખે આપી પ્રતિક્રિયા #Jansamasya
Vanthali, Junagadh | Jul 10, 2025
શાપુર ગામને જોડતો હનુમાન મંદિર પાસે આવેલ 40 વર્ષ જૂનો પુલ આજે ગંભીર રીતે જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે.મંતવ્ય ન્યૂઝ...