પૂર્વ MLA કનુભાઈ કળસારીયા દ્વારા સર્કિટ હાઉસ ખાતે ચૂંટણીને લઇ પ્રેસ મિટિંગ યોજી
Bhavnagar City, Bhavnagar | Mar 28, 2026
ભાવનગર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ એમએલએ કનુભાઈ કળસરિયા દ્વારા પત્રકાર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત નગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કનુભાઈ દ્વારા અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડશે તે અંગેની જાહેરાત કરી હતી.