વલસાડ: કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ની ઉપસ્થિતિમાં જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
Valsad, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 1:30 કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ વલસાડ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ભવ્ય વર્માની ઉપસ્થિતિમાં જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અરજદારોના આવેલા કુલ 26 જેટલા પ્રશ્નો ને સંબંધીત સૌ લગ્ન અધિકારીઓએ સાંભળી વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અને હકારાત્મક વલણ અભિગમ સાથે ઝડપી અને સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટે જિલ્લા કલેકટર દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા.