અબડાસા: અબડાસા તાલુકા ના વિંઝાણમાં ગૌવંશ કતલખાનું ઝડપાયું
Abdasa, Kutch | Dec 6, 2025 અબડાસા તાલુકા ના વિંઝાણમાં ગૌવંશ કતલખાનું ઝડપાયું પશ્ચિમ કચ્છ LCB પોલીસની કાર્યવાહી રહેણાક મકાન માંથી એક ગાય, બળદ તેમજ મૃત પશુઓના અવશેષો મળ્યા અવશેષોના નમૂના ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા