જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામિનારાયણનગર થી ગાંધીનગર સુધીના વિસ્તારમાં મેગા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું એ સમયે નગરસેવિકા અને સ્થાનિકો દ્વારા ડિમોલીશનનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. જેના પગલે પોલીસ દ્વારા નગરસેવિકા અને સ્થાનિકોની અટકાયત કરાઈ હતી.