તળાજા, મહુવા,જેસર,પાલીતાણા,ખાંભા વિસ્તારનાં 31 જેટલા ગામોના આહીરોએ કરી પ્રેરણાદાયી પહેલ.. આજ રોજ તારીખ 28.12.2025,રવિવારના રોજ ઘાણા ,મોકળયાણી માતાજીનાં મંદિરે ઉપરોક્ત તાલુકાનાં બહોળી સંખ્યામાં હજારેક જેટલા સમાજનાં આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ ગઈ હતી.જેમાં વર્તમાન સમયમાં પ્રવર્તતા અમુક રિવાજોમાં ફેરફારો કરવામાં આવ્યા.જેમાં નીચેના ઠરાવો સર્વાનુમતે જાહેર કર