ચોરાસી: શહેરના ઉધના વિસ્તારમાંથી LCB પોલીસે એવરેસ્ટ કંપનીના તથા મેગી મસાલાના ભેળસેળયુક્ત બનાવનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા
Chorasi, Surat | Jul 27, 2025
સુરતની એલસીબી પોલીસને મળી છે મોટી સફળતા એવરેસ્ટ કંપની તથા મેગી મસાલામાં ભેળસેળ યુક્ત બનાવનાર ચાર આરોપીઓને ખુલ્લે રૂપિયા...