વંથળી: વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે શાપુર ગામના રહેવાસી કિશન કડીવારનું નિવેદન સામે આવ્યું
Vanthali, Junagadh | Jul 13, 2025
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થવાની દુર્ઘટના મામલે આ ઘટનામાં અત્યાર...