અંબિકા તાલુકામાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા કેનાલ ના વાંસકુઇ ખાતેના રસ્તા પરથી પ્રતિબંધ હોવા છતાં ઓવરલોડ માટી ભરેલ ટ્રકો પસાર થતી હોવા છતાં રસ્તો બગડવા છતાં સિંચાઈ વિભાગ તેમજ વહીવટી તંત્રે ગંભીરતા દાખવી જ નહીં હતી ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા ટ્રકો અટકાવી પોલીસને બોલાવી હતી.