હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે જણસીની ખરીદી શરૂ:જિલ્લા સંઘના મેનેજર આર એસ પટેલે આપી પ્રતિક્રિયા
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જણસી ખરીદવાનો ગઈકાલે 9 તારીખથી પ્રારંભ કર્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ સાત તાલુકાઓના 9 ખરીદી સેન્ટરો પરથી ખેડૂતો પાસેથી જણસી ખરીદવાનું પ્રારંભ થઈ ચૂક્યું છે મગફળી અડદ મગ સહિતના પાકો ખેડૂતો પાસેથી ખરીદવા માં આવી રહ્યા છે જો કે આ સમગ્ર બાબતે સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના મેનેજર ડોક્ટર આર એસ પટેલ દ્વારા બપોરે બે કલાકે આપી પ્રતિક્રિયા